સ્વિટ્ઝર્લેન્ડના સ્કી રિસોર્ટમાં હિમપ્રપાતમાં ત્રણના મોત
જીનીવા: સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત સ્કી રિસોર્ટ જર્મેટમાં હિમપ્રપાતને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ … Read More