સુરતમાં શ્રીરામ ઇન્ડસ્ટ્રીના કારખાનામાં આગ લાગતાં ભાગદોડ મચી
સુરત ઉધના-મગદલ્લા રોડ પર આવેલી શ્રીરામ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના એક કારખાનામાં વહેલી સવારે આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવતા કારખાનાની આગને લઈ રાહદારીએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરતા … Read More