કેદારનાથમાં યાત્રાને વધુ સુરક્ષિત અને સુલભ બનાવવા ટોકન સિસ્ટમ લાગુ
ચાલુ વર્ષે ૨૫ એપ્રિલથી પ્રસ્તાવિત કેદારનાથ યાત્રામાં મુસાફરો ટોકન લઈને દર્શન કરી શકાશે. ટોકન વ્યવસ્થા પ્રવાસન વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે, જે દરેક એક કલાકના સ્લોટમાં ટોકનનું વિતરણ કરાશે, જેથી … Read More