ગુજરાતનું વાતાવરણ પલટાઈ ગયું, ૩ દિવસ આ શહેરોમાં પડશે વરસાદ : IMD
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, આજથી ૩ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. આવતી કાલે અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો … Read More