કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે વટવામાં ભારતના પ્રથમ આધુનિક ફેન્ટોન કેટાલિક રિએક્ટર્સ પ્લાન્ટનું વર્ચુઅલ લોકાર્પણ
સમગ્ર દેશમાં ગુજરાત અદ્યતન ટેક્નોલોજીને અપનાવવામાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. વિશેષ રીતે પર્યાવરણ સંરક્ષણ બાબતને ધ્યાનમાં રાખી નવીન ટેક્નોલોજીને હંમેશા ગુજરાતમાં આવકાર મળી છે, ત્યારે આજે તારીખ 25 જૂનના … Read More