ગરવી ગુર્જરી સ્ટોરના સંચાલકો માટે રચાયેલ ગણવેશનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અનાવરણ કરાયું
આજરોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી , ગાંધીનગર ખાતે ૧૦ માં રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા સ્થાને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. … Read More