સ્વતંત્રતા દિવસે 954 પોલીસકર્મીઓને પોલીસ મેડલથી સન્માનિત કરાશે
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે સોમવારે કહ્યું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એલ ઈબોમચા … Read More