૧૯૫ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું મોચા રવિવારે બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે ત્રાટક્યું
કેટેગરી પાંચનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું મોચા રવિવારે બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે ત્રાટક્યું હતું, જેમાં ભારે વરસાદ અને ૧૯૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, બાંગ્લાદેશ હવામાન … Read More