દાહોદના જેકોટ ગામ નજીક મેમુ ટ્રેનનાં ફર્સ્ટ કલાસના ડબ્બામાં આગ લાગી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
દાહોદઃ દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દાહોદના જેકોટ ગામ ખાતે મેમુ ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ૦૯૩૫૦ નંબરની મેમુ ટ્રેન દાહોદથી આણંદ જતી હતી. … Read More