ગુજરાતમાં પાંચમી તારીખ સુધી નહીં આવે માવઠું, પછી છે વીજળી સાથે વરસાદ : GWF
રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એક સરક્યુલેશન થવાને કારણે રાજ્યમાં માવઠાની સ્થિતિ સર્જાઇ છે. આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ માવઠાની આગાહી નથી. જ્યારે ૨૪ … Read More