જમ્મુકાશ્મીરમાં લિથિયમ મળતા આવનારા સમયમાં ઈ-વાહન સેક્ટરને બૂસ્ટ મળી શકે

ભારતના ઈતિહાસમાં પહેલી વાર જમ્મુ કાશ્મીરના રહેણાંક વિસ્તારમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. માઈન્સના સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું છે કે, પહેલી વાર લિથિયમનો ભંડાર મળ્યો છે અને તે પણ જમ્મુ … Read More

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે : ભારતીય હવામાન વિભાગ

આગામી ૨ દિવસ દરમિયાન દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે … Read More

જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે ૫ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો

જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે ૫.૩૫ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી ડરના માર્યે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અત્યાર સુધી આ ભૂકંપના આંચકામાં કોઈ જાનમાલની નુકસાની સામે આવી નથી. … Read More

જમ્મુકાશ્મીરના લેહમાં ૪.૩ની તીવ્રતાનો ભુકંપનો આંચકો

ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરના લેહ વિસ્તારમાં આજે સવારે ૭.૨૯ વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સદનસીબે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર … Read More

જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે નેશનલ હાઈવે બંધ

જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ છે અને છેલ્લા કેટલાક કલાકોમાં કાશ્મીર ઘાટીના મોટાભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ બુધવારે જનજીવન ખોરવાઈ ગયું છે. હિમવર્ષાએ મેદાની વિસ્તારોમાં ટ્રેન સેવાઓને વિક્ષેપિત કરી અને … Read More

આગામી ૩ દિવસ સુધી જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં ૨૪ ડિસેમ્બરથી ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જ્યારે અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨૬ ડિસેમ્બરથી સક્રિય થશે. વિભાગ અનુસાર, ૨૪-૨૫ ડિસેમ્બરના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news