આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સક્ર્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર … Read More

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ

દેશમાં એક તરફ ચોમાસાની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશમાં આવેલા ધર્મશાળામાં એટલો ભારે વરસાદ પડ્યો છે કે અહી પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. જણાવી … Read More

બિહારમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂરઃ ૧૧ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ

બિહારના અનેક જિલ્લાઓમાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદીઓનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. રાજ્યના સીતામઢી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, ખગડિયા, ચંપારણ સહિતના ૧૧ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. આ તરફ … Read More

ગોંડલમાં ધોધમાર વરસાદ, રસ્તા અને ખેતરો પાણી પાણી, રાજકોટમાં અમીછાંટણા

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. જસદણ અને આટકોટમાં બપોર બાદ આકાશ … Read More

બારડોલીનગરના આશાપુરા માતા મંદિર વિસ્તારમાં પાણી ભરાયાં

સુરત શહેર જિલ્લામાં રાત્રે મઘરાજાની તોફાની બેટિંગ જાેવા મળી હતી. રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધીમાં બારડોલી-મહુવામાં ૪, સુરત, પલસાણા અને ચોર્યાસીમાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે … Read More

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાની જમાવટ થઈ હતી, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૧ તાલુકામાં ૧૦૩.૪૦ મિ.મી. એટલે કે ૪ ઈંચ વરસાદ થયો છે. એ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો ૧૨.૩૧ … Read More

રાજ્યના ૩૨ તાલુકામાં વરસાદ, લુણાવાડામાં સૌથી વધુ ૧.૫ ઇંચ

ગુજરાતમાં આખરે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે રાજ્યનાં ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ લુણાવાડા અને વિરપુર તાલુકામાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય ૩૯ તાલુકામાં ૧ … Read More

યાત્રાધામ વિરપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે યાત્રાધામ વિરપુરમાં સતત ચોથા દિવસે વહેલી સવારથી જ … Read More

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જળસ્તરમાં સતત વધારો, યૂપી સહિત ૧૨ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે અને સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. પહાડો પર સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ગંગા … Read More

વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદઃ વિશાળ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થતાં મોટી જાનહાની ટળી

વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો અને શહેરમાં અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news