દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે કોલસાની અછત ઘણા રાજ્યોમાં વીજ કાપ

દેશના ઘણા રાજ્યોમાં કોલસા સંકટ ઊભુ થયું છે. એક તરફ જ્યાં પ્રચંડ ગરમી પડી રહી છે તો બીજી તરફ કોલસા સંકટને કારણે ઘણા રાજ્યોમાં વીજળી કટ કરવામાં આવી રહી છે. … Read More

ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેતા લોકોને લૂ લાગી રહી છે

હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં ૩ ડિગ્રી વધારે છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન ૨૨.૨ ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં ૨ … Read More

આકળી ગરમી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ગગડ્યો

ભારતીય હવામાન વિભાગ ના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાનમાં ફેરફાર પશ્ચિમી વિક્ષેપને કારણે થયો હતો. આગાહી મુજબ “આગામી ૪૮ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, ત્યારપછીના … Read More

ઉનાળામાં અપનાવો સરળ ટિપ્સથી વીજળીનું બિલ ૫૦ ટકા સુધી ઘટાડો

જો તમે ઉનાળાની ઋતુમાં તમારા ઘરનું વીજળીનું બિલ ઓછું કરવા માંગો છો, તો આવી સ્થિતિમાં તમારે તેને ૨૪ ડિગ્રી તાપમાન પર ચલાવવું જોઈએ. આજના સમયમાં વિન્ડો એસી હોય કે સ્પ્લિટ … Read More

એપ્રિલના અંત સુધીમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી શકે છે

ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશમાં આગામી બે સપ્તાહ દરમિયાન વાદળોની અવર-જવર બે-ત્રણ વાર શક્ય છે. વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ તાપમાનમાં ૪-૫ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, ૨૩ એપ્રિલ બાદ … Read More

ઉનાળાની ગરમી વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વર્તમાન હવામાનની સ્થિતિ સામાન્ય નથી. આ વખતે ઉનાળો સમય કરતાં આગળ આવી ગયો છે. વાસ્તવમાં આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં ઊંડું દબાણ છે. જો કે, … Read More

આજે સૂર્ય પૃથ્વીથી નજીક તેમછતાં ભારતમાં ઠંડી

ઉત્તર ગોળાર્ધ એટલે ભારત સહિતના દેશોમાં આ સમયગાળામાં દિવસની અવધિ ટૂંકી અને રાતની અવધિ મોટી રહે છે. તો આનાથી ઉલટું દક્ષિણ ગોળાર્ધ બને છે. જો કે શિયાળાનો સંબંધ કે ઉનાળાનો … Read More

રાજ્યમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર પહોંચશે

ગુજરાતમાં કોરોના કહેરની ત્રીજી લહેર વચ્ચે અમદાવાદ અને રાજકોટમાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સમયમાં ચામડી બાળી નાંખે એવી ગરમી પડવાની સંભાવના વ્યક્ત … Read More

વાદળછાયા વાતાવરણ બાદ ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે

ગુજરાતના અમુક શહેરોમાં બે-ત્રણ દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણે ગરમીના અહેસાસને ઓછો કર્યો હતો. પરંતુ આગામી સમયમાં ચામડી શેકી નાંખે એવી ગરમી પડવાની હવામાન ખાતાએ સંભાવના વ્યક્ત કરી છે. સામાન્ય રીતે … Read More

અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રીએ પહોંચે તેવી વકી

રાજ્યમાંથી શિયાળાએ વિધિવત વિદાય લઇ લીધી છે. અને ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરુ કરી દીધું છે. રાજ્યમાં સતત તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news