જીપીસીબી મિશન લાઈફ અંતર્ગત ‘વેસ્ટ રિડ્યુસ્ડ’ પર કરી રહ્યું છે હેકાથોન; રજીસ્ટ્રેશન, ઈનામ વિશે જાણો વિગતવાર
ગાંધીનગરઃ લાઈફનો અર્થ છે – લાઈફસ્ટાઇલ ફૉર ઇન્વાર્યમેન્ટ, જેની શરૂઆત ગ્લાસગોમાં આયોજિત ગ્લોબલ લીડર્સ સમિટમાં 2021 UNFCCC COP-26 દરમિયાન વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ટકાઉ જીવનશૈલી અને વ્યવહાર અપનાવવા … Read More