‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ના મંત્ર સાથે ૫ ઓગસ્ટના રોજ ૭૪મા ‘વન મહોત્સવ-૨૦૨૩’ મહાઅભિયાનની ઉજવણી કરાશે
વિવિધ જિલ્લા કક્ષાએ કેબિનેટ-રાજ્ય મંત્રીઓ તેમજ મહાનગરપાલિકાઓમાં મેયરની ઉપસ્થિતિમાં ‘વન મહોત્સવ’ યોજાશે ગુજરાતમાં વધુને વધુ હરિયાળી લાવવા તેમજ રાજ્યમાં વૃક્ષ આવરણ વધારવા દર વર્ષે યોજાતો વન મહોત્સવ અગત્યનો ભાગ ભજવે છે. … Read More