GPCBએ આ એક ભુતિયું કનેક્શન દૂર કરવા કરેલ કામગીરી ખરેખર પ્રશંસનીય, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયા અને તેમની ટીમ ધન્યવાદને પાત્ર પરંતુ અંકલેશ્વરના આવા અનેક ભૂતિયા કનેક્શનનો પણ જીપીસીબી આ રીતની કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે દૂર કરશે એવી લોકોને આશા, અન્યથા લોકોમાં એવી છાપ ઊભી થશે કે એક એકમ દ્વારા વ્યવહાર ના પહોંચતા આ કાર્યવાહી કરવામા આવેલ છે
આવા અનેક ભૂતિયા કનેક્શનનો પણ જીપીસીબી આ રીતની કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે દૂર કરશે એવી લોકોને આશા, અન્યથા લોકોમાં એવી છાપ ઊભી થશે કે એક એકમ દ્વારા વ્યવહાર ના પહોંચતા … Read More