ગાંધીનગરમાં સતત બીજા દિવસે આગનો બનાવ
સેક્ટર-૧૪માં હાઉસિંગ બોર્ડના વીજ મીટરમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઊઠી ગાંધીનગરમાં શુક્રવારે સેક્ટર-૧૬માં આવેલી હોટલમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ શનિવારેગાંધીનગરના સેક્ટર-૧૪માં આવેલ હાઉસિંગ બોર્ડના મકાનના વીજ મિટરમાં શોર્ટ સર્કિટના … Read More