ખિડુકપાડામાં ઈંટથી નહીં પણ પ્લાસ્ટિકની ૧૦૦૦ બોટલ્સથી બનાવવામાં આવ્યું ઇકો-ફ્રેન્ડ્લી ટોયલેટ
મુંબઈ: સોશ્યલ મીડિયાના જાણીતા કન્ટેન્ટ ક્રીએટર સિદ્ધેશ લોકરે અને દીપક વિશ્વકર્માએ તાજેતરમાં નવી મુંબઈમાં આવેલા કળંબોલીના ખિડુકપાડા નામના ગામમાં ઇકો-ફ્રેન્ડ્લી ટાઇલેટ બનાવ્યું છે. આ બન્ને ક્રીએટ ટુગેધર ફાઉન્ડેશનના ફાઉન્ડર અને … Read More