સતત હિમવર્ષાના કારણે કેદારનાથમાં ભગવાન શિવના અગિયારમા જ્યોતિર્લિંગની યાત્રા ખોરવાઈ
દેહરાદૂન: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત ભગવાન શંકરના અગિયારમા જ્યોતિર્લિંગ કેદારનાથ ધામની યાત્રા ગુરુવારે ખોરવાઈ ગઈ. બપોરના એક વાગ્યાથી સતત હિમવર્ષાના કારણે પ્રવાસ અવરોધાયો હતો. બદ્રીનાથ, કેદારનાથની મંદિર સમિતિના મીડિયા પ્રભારી … Read More