ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં ફેરવાયું
ભુવનેશ્વર: પશ્ચિમ બંગાળની ઉત્તર-પશ્ચિમ ખાડી પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું, જે ચક્રવાતી તોફાન ‘મિધિલી’નું સ્વરૂપ ઘારણ કરી લીધું … Read More