એલિસબ્રીજ પાસે હોસ્પિટલમાં આગ, ૨૧ દર્દીઓને બચાવાયા
ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોમાં આગનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગુજરાતમાં વધુ એક હોસ્પિટલમાં આગ લાગી હતી. અમદાવાદના એલિસબ્રીજ વિસ્તાર પાસે આવેલી કોવિડ હોસ્પિટલમાં ગઈકાલ મોડી રાત્રે શોર્ટસર્કિટના કારણે ભીષણ … Read More