૮ જાન્યુઆરીએ દેશના તમામ જિલ્લામાં બીજી વેક્સિન ડ્રાય રન યોજાશે

દેશમાં રસીકરણ શરૂ થતાં પહેલાં ૮ જાન્યુઆરીએ દેશના તમામ જિલ્લામાં દ્વિતીય વેક્સિન ડ્રાય રન યોજાશે.  હરિયાણા અને ઉત્તર પ્રદેશને બાદ કરતા સમગ્ર દેશમાં બીજી ટ્રાયલ યોજાશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે … Read More

દેશમાં ૧૩ જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ થાય તેવી શક્યતા

કોરોનાની વેક્સિનને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. કોરોના વેક્સિનને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોનાની વેક્સિનેશન માટે સરકાર તૈયાર છે. મંજૂરી મળ્યા બાદ ૧૦ દિવસમાં વેક્સિન લગાવવાની શરૂઆત થઇ શકે … Read More

દેશમાં કોરોના બાદ બર્ડ ફ્લુનો આતંક, અનેક રાજ્યોમાં ચેપ જોવા મળ્યો

બર્ડ ફ્લૂને કેરળે રાજકીય આફત જાહેર કરી, હરિયાણામાં એક લાખ મરઘીનાં મોત હિમાચલ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશમાં એલર્ટ, કેરળમાં રાજકીય કટોકટી જાહેર કરાઇ, અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોતથી ખળભળાટ, સૌ … Read More

ગુજરાતમાં બર્ડ ફ્લૂની દહેશત, જૂનાગઢમાં ૫૦થી વધુ પક્ષીઓ મૃત મળતા એલર્ટ

કોરોના મહામારી વચ્ચે હવે બર્ડ ફ્લૂની એન્ટ્રીથી લોકો દહેશતમાં છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની આશંકા વધી ગઈ છે. રાજ્યના જૂનાગઢ જિલ્લાના … Read More

ઈટાલીમાં નવા વર્ષે સેંકડો પક્ષીઓના મોત, અપશુકનની આશંકાએ લોકોમાં ફફડાટ

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે ૨૦૨૧ની સાલ વિશ્વભરના લોકો માટે નવી આશા અને અપેક્ષાઓ લઈને આવી છે. નવા વર્ષના સ્વાગતની ઉજવણીમાં દુનિયા મસ્ત હતી ત્યારે ઈટાલીના શહેર રોમમાં હજારોની સંખ્યામાં અબોલ … Read More

કોરોના વચ્ચે નવુ જોખમઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાદ હિમાચલમાં ૧૦૦૦ પક્ષીઓના મોત

સમગ્ર દુનિયામાં વૈશ્વિક મહામારી કોરોના વાઈરસનો પ્રકોપ ચાલુ છે. દેશમાં કોરોના સંકટ વચ્ચે બર્ડ ફ્લુના નવા જોખમે દસ્તક આપી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાદ હવે હિમાચલમાં ૧૦૦૦થી વધારે પક્ષીઓના મોત … Read More

WHOએ ફાઇઝર અને બાયોટેકની કોરોના રસીના તત્કાળ ઉપયોગને મંજૂરી આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફાઇઝર અને બાયોનેટકની કોરોના વાયરસ રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. મંજૂરી આપ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ જણાવ્યું હતું કે તે વિશ્વભરમાં આવેલ તેમના પ્રાદેશિક … Read More

લોકડાઉનમા આમ પ્રજાને કુદરતી કળા જોવા મળી….પરંતુ…..?

પૂર્ણતાના કિનારે પહોંચી ગયેલું અને અંત થવાની તૈયારીમાં ૨૦૨૦ ના વર્ષમાં કોરોનાવાયરસે દેશની પ્રજાને સારી અને ખરાબ બંને બાબતો બતાવી દીધી છે. ટૂંકમાં કુદરતે પોતાનો સાચો નજારો બતાવી દીધો છે… … Read More

કોરોના વેક્સીનેશન મુદ્દે ભારત મજબૂત સ્થિતિમાં, પરંતુ નવો સ્ટ્રેન ચિંતાજનકઃ સ્વાસ્થ મંત્રાલય

મહામારી કોરોના વાયરસના નવા સ્ટ્રેને ચિંતા વધારી દીધી છે. ભારતમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કુલ છ કેસ મળ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે … Read More

WHOની ચેતવણીઃ કોરોનાએ છેલ્લી મહામારી નહીં

હવે કેનેડા અને સ્વીડનમાં પણ નવા સ્ટ્રેનનો કોરોના વાઇરસ મળી આવ્યોવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું છે કે કોરોના વાઇરસ વિશ્વની છેલ્લી મહામારી નથી. જલવાયું પરિવર્તન અને પ્રકૃતિની સુરક્ષાના ઉપાય કર્યા વિના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news