ડીસાને લંડન જેવું સ્વચ્છ અને સુંદર બનાવવા પ્રવિણ માળીનું વચન
ડીસામાં સાંઈબાબા મંદિર આગળ નવા ધારાસભ્યનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શહેરીજનોએ ફૂલોનું કમળ આપી, ભવ્ય આતસબાજી કરી સન્માન કર્યું હતું. ધારાસભ્ય પ્રવીણ માળીએ ડીસાને લંડન જેવું બનાવવા માટેનું વચન … Read More