NTPCના કનિહા પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો
ભુવનેશ્વર: ઓડિશાના તાલચેરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ના કનિહા પ્લાન્ટના કન્વેયર બેલ્ટમાં શનિવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બેલ્ટને વ્યાપક નુકસાન થયું હતું. NTPC સૂત્રોએ જણાવ્યું હતું કે … Read More