ગીર સોમનાથના દેદાની દેવળી ગામે સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મસમાં આગ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામના રહેણાંક વિસ્તારમાં મુખ્ય રસ્તા ઉપર મકાનોથી નજીક જમીનથી પાંચ ફુટ ઉંચાઈ પર ફિટ કરવામાં આવેલ સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં અચાનક જ આગ લાગી … Read More