છત્તીસગઢમાં હાલની ખાણમાં કોલસાની અછતને કારણે રાજસ્થાનમાં વીજ ઉત્પાદન પર અસર પડી રહી છે
રાજસ્થાનમાં વિજળી સંકટ વધુ ઘેરી બન્યું છે. ૨૩ થર્મલ સ્ટેશનોમાંથી ૧૧એ વીજળીનું ઉત્પાદન બંધ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લાન્ટ્સને કોલસાની યોગ્ય સપ્લાય નથી મળી રહી. … Read More