મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી થતાં પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ અપનાવીને તથા વૃક્ષોના જતન-સંવર્ધનથી ગ્રીન કવર વધારવાનું પ્રેરક આહવાન કર્યુ છે. … Read More

વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રવેશદ્વારે કદંબનું વૃક્ષ વાવ્યું

જ-માર્ગ પર રાજભવન અને મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાનને અડીને સર્કિટ હાઉસ સુધીના ૮૦૦ મીટરના વિસ્તારમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો સાથે સુમેળ સાધતા ફૂલછોડોનું વાવેતર કરાશે   વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ … Read More

વિશ્વ પર્યાવરણ દિવસે લોકો વૃક્ષો વાવે ત્યારે ઉંટવા ગામ નજીક લોકોએ વૃક્ષો કાપી નાંખ્યા

કડી શહેરમાં ઘણા સમયથી વૃક્ષોના છેદનની બૂમરાડ જોવા મળી રહી છે. ત્યારે ઉંટવા ગામની સીમમાં રોડની સાઇડમાં આવેલ ૪ અરડુસાના ઝાડ કેટલાક ઈસમો કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓ રોષે ભરાયા હતા. … Read More

વિશ્વ પર્યાવરણ દિવસઃ સીપીસીબીના રિજનલ ડિરેક્ટર (વેસ્ટ) પ્રસૂન ગાર્ગવ સાથે વિશેષ મુલાકાત

5 જૂનના રોજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, ધારાસભ્ય  અરવિંદભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા,  જી.પી.સી.બીના ચેરમેન … Read More

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમા ગ્લોબલ વોર્મિંગ ભુલાયુ……!

વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. પરંતુ એક પણ દેશે ગ્લોબલ વોર્મિંગ અંગે વાત જ ન કરી… કે જે પર્યાવરણ સાથે જોડાયેલું છે. તેના પરથી ખ્યાલ આવે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news