ઉમરસાડી ખાતે નાણાંમંત્રીની ઉપસ્થિતીમાં વન મહોત્સવ યોજાયો
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડીની જે.વી. બી. એસ. હાઇસ્કૂલ ખાતે ૭૩ મા પારડી તાલુકાનો વન મહોત્સવ યોજાયો હતો. જે દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ હાઇસ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું. આ પ્રસંગે … Read More