ઈક્વાડોરમાં ભૂસ્ખલનથી ૨૪ના મોત : ૪૮ ઘાયલ
ઇક્વાડોરમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી ઘણા ઘરો ધરાશાયી થયા છે. આ કુદરતી વિનાશમાં મોટું નુકસાન થયું છે. ક્વિટો સુરક્ષા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂસ્ખલનમાં ૪૮ લોકો ઘાયલ થયા … Read More
ઇક્વાડોરમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી ઘણા ઘરો ધરાશાયી થયા છે. આ કુદરતી વિનાશમાં મોટું નુકસાન થયું છે. ક્વિટો સુરક્ષા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂસ્ખલનમાં ૪૮ લોકો ઘાયલ થયા … Read More
બ્રાઝિલ દેશમાં તબાહીનું સંકટ મંડરાઈ રહ્યું છે. બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. ૭ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત … Read More
હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિગુલસેરીમાં નેશનલ હાઇવે-૫ પર ચીલ જંગલની પાસે ભૂસ્ખલનની મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં એચઆરટીસીની બસ (ૐઇ્ઝ્ર મ્ેજ) ઝડપમાં આવી હોવાની સૂચના છે. મળતી માહિતી મુજબ, … Read More
રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન બાદ કાટમાળમાં દબાઇ જવાથી ૩૦થી વધુના મોત નિપજ્યા, ૧૫ લોકોને રેસ્ક્યુ કરાયા, એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન થયા બાદ કાટમાળમાં દબાઈ … Read More