અમદાવાદ એરપોર્ટ પર દિવાળીમાં મહિનામાં નવ લાખ મુસાફરની અવરજવર નોંધાઈ
અમદાવાદ એરપોર્ટ પર એક જ મહિનામાં ૭.૫૩ લાખ ડોમેસ્ટિક અને ૧.૩૧ લાખ ઇન્ટરનેશનલ મુસાફરોની અવરજવર નોંધાઇ છે. આમ, અમદાવાદ એરપોર્ટ પર પ્રતિદિન સરેરાશ ૨૮ હજાર મુસાફર અવરજવર કરે છે. અમદાવાદ … Read More