દિલ્હી-NCRમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા ૫.૪ હોવાનું સામે આવ્યું
દિલ્હી-એનસીઆરમાં એકવાર ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ રાષ્ટ્રીય રાજધાની અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપ આવ્યો હતો. તો ૧૨ નવેમ્બરની સાંજે ઉત્તરાખંડમાં પણ ઝટકા અનુભવાયા … Read More