બિપરજોય વાવાઝોડા બાદ અસરગ્રસ્ત ગામોમાં રેકોર્ડ સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો
તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના દસથી વધારે જિલ્લાઓનાં ગામડાઓમાં વીજપુરવઠાને અસર થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના મોનિટરીંગ હેઠળ વીજતંત્ર દ્વારા યુદ્ધના … Read More