મહેસાણાના કસલપુરમાં ગેસ લીકેજનો મામલો, ઓએનજીસી ટીમે લીકેજ પર કાબૂ મેળવ્યો
મહેસાણા તાલુકા નજીક આવેલા કસલપુર ગામની સીમમાં ૯ દિવસ અગાઉ ઓએનજીસી વેલ પર કામગીરી દરમિયાન ભેદી ધડાકા સાથે ગેસ લીક થયો હતો. જેથી અફરાતફરી મચી હતી. ગેસની અસર આસપાસના ગામડાઓમાં … Read More