દિલ્હીની એમસીડી ચૂંટણીનો પ્રચારનો ઘોંઘાટ બંધ થયો,૪ ડિસેમ્બરે મતદાન થશે
દિલ્હીની એમસીડી ચુંટણીનો પ્રચારનો ઘોંધાટ આજે બંધ થયો છે જો કે ઉમેદવારો કોઈ પણ જાતની તાલમેલ વિના મતદારો સુધી પહોંચી શકશે. આમ ઉમેદવારો પાસે મતદારોને રીઝવવા માટે ઓછો સમય છે. … Read More