આસામમાં ઓએનજીસીની પાઈપલાઈનમાં લાગેલ આગ પર કાબૂ મળ્યો

આસામના જોરહાટ જિલ્લાના ઉપરી ટિમટિમિયા સરદાર પથની પાસે રવિવારની સવારે આગની ઘટના બની હતી. રાજીવ ગાંધી ગ્રામીણ ક્રીડા પ્રકલ્પની સામે આહુતલી ખેતરથી પસાર થનારી ર્ંદ્ગય્ઝ્રની તેલ પાઈપલાઈનમાં અચાનક આગ લાગી … Read More

સુરતમાં ગેસ લીકેજથી આગ લાગતા પાંચ વ્યક્તિ દાઝ્‌યા

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આર ડી નગરમાં ગેસ લીકેજને કારણે બાજુના મકાનમાં સ્ટવ સળગાવતા જ થયેલા ભડકામાં બે કિશોર, એક યુવક, એક વૃદ્ધ, અને મહિલા સહિત ૫ જણા ગંભીર રીતે … Read More

હૈદરાબાદની સિંકદરાબાદ કલબમાં ભીષણ આગ લાગી

હૈદરાબાદ શહેરમાં આવેલી આઇકોનિક સિકંદરાબાદ ક્લબમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. લાયબ્રેરી, કોલોનેડ બાર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ આગમાં નાશ પામેલા માળખામાં સામેલ છે. એલિટ ક્લબનું કેમ્પસ ૩૦ એકરમાં ફેલાયેલું … Read More

અમેરિકાના ફિલાડેલ્ફિયાના મોટો આગ નો બનાવ, ૭ બાળકો સહિત ૧૩ના મોત

અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં આગ લાગવાનો એક મોટો બનાવ બન્યો હતો, એક રેહણાક બિલ્ડીંગમાં  ભીષણ આગ લાગી હતી આ ઘટનામાં સાત બાળકો સહિત ૧૩ લોકોના મોત થયા હતા. ફાયર અધિકારીઓએ જણાવ્યું … Read More

કોલોરાડોના જંગલમાં આગ લાગતા આસપાસનો વિસ્તાર ખાલી કરાયો

કોલોરાડોમાં ૫૩,૫૦૦ લોકો વીજળી વિના જીવવા માટે મજબૂર છે. એકલા બોલ્ડર કાઉન્ટીમાં ૧૮,૭૯૧ લોકો અંધારામાં જીવી રહ્યા છે. કોલોરાડોના ગવર્નર જેરેડ પોલિસે બોલ્ડર કાઉન્ટીમાં લાગેલી આગને કારણે કટોકટીની સ્થિતિ જાહેર … Read More

સુરતમાં મધરાતે દોડતી કારમાં ભીષણ આગ લાગી

સુરતના ઉધના-મગદલ્લા બ્રિજ ઉપર મધરાતે રોડ પર દોડતી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોકે એક રાહદારીએ ચાલકનું ધ્યાન દોરતા કાર રોડ બાજુએ ઉભી રાખી ચાલક બહાર નીકળી ગયા બાદ … Read More

સિગ્નેચર બ્રિજના ચોથા ટાવરમાં આગ લાગી : કોઈ જાનહાનિ નહીં

ઓખાથી બેટ દ્વારકા વચ્ચે આશરે રૂપિયા એક હજાર કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનાવવા માટેના અતિ મહત્વના એવા પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ … Read More

કડીના લાભ એસ્ટેટના ગોડાઉનમાં આગ : લાખોનો સામાન ખાખ

કડી તાલુકાના નરસિંહપુરા નર્મદા કેનાલ પાસે આવેલા લાભ એસ્ટેટમાં ઓમ એગ્રો નામના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આજે શુક્રવારે સવારમાં આગ લાગી હતી. જેમાં લાભ એસ્ટેટમાં આવેલા ઓમ એગ્રો નામનાં ગોડાઉનની અંદર … Read More

જાપાનમાં ઓસાકા શહેરની ઈમારતમાં ભીષણ આગ : ૨૭ના મોતની આશંકા

પશ્ચિમ જાપાનના ઓસાકા શહેરમાં કિતાશિંચી રેલ્વે સ્ટેશન નજીકના વ્યસ્ત કારોબારી વિસ્તારમાં લાગેલી આગને અડધા કલાક પછી કાબૂમાં લેવામાં આવી હતી, એમ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. ઘટના સ્થળ નજીક હાજર … Read More

હોંગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આગ લાગી : ૩૦૦થી વધુ ફસાયા

હોંગકોંગના વર્લ્‌ડ ટ્રેડ સેન્ટરમાં ભીષણ આગ લાગી છે. જેના કારણે અહીં ૩૦૦થી વધુ લોકો ફસાયા છે. આગના સમાચાર બુધવારે લગભગ ૧૨ વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવ્યા હતા.આગ બિલ્ડિંગના પહેલા માળેથી લાગી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news