બોટાદ જિલ્લાના અનેક વિસ્તારમાં કપાસના પાકમાં સુકારો આવી ગયો
બોટાદ જિલ્લામાં અનેક ખેડૂતોના કપાસના પાકના વાવેતરમાં સુકારો આવી જતા ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. જેના પગલે ખેડૂતોએ સરકાર સર્વે કરાવી સુકારો આવી ગયેલો હોય તેવા ખેડૂતોને સહાય આપે તેવી … Read More