૧૦ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગ દ્વારા ૧૦ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ઠંડીનો પારો વધારે ગગડવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં હજુ ૧થી ૨ … Read More

નવા વર્ષમાં ઠંડી કેવી રહેશે વધારે રહેશે કે રાહત થશે?..તે અંગે હવામાન વિભાગે જાણકારી આપી

દેશની રાજધાની દિલ્હીના લોકો છેલ્લા ઘણા દિવસોથી ઠંડીની લહેર અને ગાઢ ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. પરંતુ બુધવારથી ૧ જાન્યુઆરી સુધી કડકડતી ઠંડીથી થોડી રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન … Read More

ઉત્તર ભારત અત્યારે તીવ્ર ઠંડીની ઝપેટમાં.. ઉ.ભારતના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ છે શક્યતા

ઉત્તર ભારત અત્યારે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં આગામી ૪૮ કલાક દરમિયાન ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ પણ ચાલુ રહેવાની શક્યતા છે. … Read More

૬ રાજ્યોને ઠંડીથી કરાયા એલર્ટ, દિલ્હીમાં ૩ તો ચૂરુમાં ૦ ડિગ્રી રેકોર્ડ

ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી વધી રહી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ચંડીગઢ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં સોમવારે સવારે ઠંડા પવનો સાથે ગાઢ ધુમ્મસ રહ્યું. મોસમ વિભાગે આ રાજ્યોમાં … Read More

ઉત્તર ભારતમાં ૧૨ ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડવાની છે શકયતા

ઉત્તર ભારતમાં ૧૨ ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડવાની શકયતા છે. હવામાન શાક્રીઓનાં મત મુજબ ૮ ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં દસ્તક આપશે. જેના કારણે પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થશે વેસ્ટર્ન … Read More

કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી પડી શકે છે

ઠંડીની શરૂઆતની સાથે જ ઘાટીમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાના કારણે પર્યટકો માટે વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે, તો બીજી તરફ બરફની ચાદરના કારણે રસ્તાઓ પણ … Read More

ગાંધીનગરમાં ઠંડીનું જોર વધ્યું લઘુત્તમ પારો ૧૫.૯ ડિગ્રી

ગાંધીનગરમાં ઓક્ટોબર માસમાં આટલી ઠંડી પડી નહી હોવાથી નગરવાસીઓને દિવાળી પહેલાં ગરમ વસ્ત્રો પહેરવા પડશે તેમ લાગી રહ્યું છે. લઘુત્તમ પારો ૧૫.૯ ડીગ્રીની સામે મહત્તમ પારો ૩૫.૩ ડીગ્રી નોંધાયો હતો. … Read More

ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે

હવામાન ખાતાના જણાવ્યાનુસાર અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ નબળું હોવાથી વાતાવરણમાં કોઈ બદલાવ આવ્યો નથી. ચાર દિવસ સુધી તાપમાન ૨ થી ૪ ડિગ્રી ઊંચું જવાનું હોવાથી લઘુતમ તાપમાન ૧૨ … Read More

કેનેડામાં ભારે હિમવર્ષાને લીધે ઠંડીમાં ૪ લોકોના મોત

મેનિટોબા પ્રાંતથી લગભગ ૧૦ કિલોમીટર દૂર અમેરિકાની સરહદથી લગભગ ૧૨ મીટર દૂર બે પુખ્ત વયના લોકો અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યા હતા, જયારે ચોથા વ્યક્તિની લાશ પાછળથી મળી આવી … Read More

ગુજરાતના ડઝન શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે

ઉત્તર ભારતમાં તાપમાન ગગડતાં તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો શરુ કરી દીધા છે. કેટલાક લોકોએ મોર્નિંગ વોક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news