નીતિ આયોગના ઉર્જા અને આબોહવા સૂચકાંકમાં ગુજરાત નંબર ૧ પર
ન્યુદિલ્હી : ગુજરાતે નીતિ આયોગના સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ-રાઉન્ડ ૧ માં મોટા રાજ્યોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. સરકારી થિંક ટેન્કના રિપોર્ટ અનુસાર કેરળ અને પંજાબ પછી ગુજરાતનો નંબર આવે … Read More