કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો, છેલ્લા ૫ દિવસમાં ભૂકંપના ૧૧ આંચકા

ગુજરાત રાજ્યના કચ્છમાં હજુ પણ ભૂકંપના આંચકા ચાલુ છે. સવારે ૬.૭ વાગ્યાની આસપાસ ફરી એક વાર કચ્છની ધારા ધ્રુજી ઉઠી  હતી. સવારે ૬.૭ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવયો હતો. કચ્છના ભચાઉ પાસે ધારા ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૨  જેટલી નોધાઇ છે. છેલ્લા ૫ દિવસમાં ભૂકંપના ૧૧ આંચકા નોધાયા છે.

ભૂસ્તર શાસ્ત્રી નીતિમ કચ્છના ભૂકંપ અંગે બારીકાઈથી નોધ લઇ રહી છે. અને તે અંગે સંશોધન પણ ચાલુ છે. વહેલી સવારે આવેલા ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જાેકે આ આંચકાથી જાનમાલને નુકશાનના કોઈ સમાચાર નથી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news