ડેલ્ટા પ્લસ વેરિએન્ટ બહુ ખતરનાક, રસીકરણથી કામ નહીં ચાલે

કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની લડાઈમાં રસીકરણ અને માસ્ક લગાવવા જેવી સુરક્ષાના ઉપાયો કરવા બહું જરુરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની રશિયાના પ્રતિનિધિ મેલિતા વુજનોવિકે આની જોણકારી આપી છે. આ વેરિએન્ટને બહું ખતરનાર મનાઈ રહ્યો આ ઝડપથી લોકોમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે ભારતમાં આના લગભગ ૫૦ મામલા સામે આવ્યા છે. આ વેરિએન્ટે દુનિયાના ૧૧ દેશોમાં દેખા દીધી છે.

મેલિતાએ એક લાઈવ યૂટૂર્બ શોમાં કહ્યું કે રસીકરણ પ્લસ, માસ્ક કેમ કે ડેલ્ટા પ્લસ માટે ફક્ત રસીકરણ પુરતુ નથી. બહું ઓછા સમય માટે પ્રયાસ કરવા પડશે. નહીં તો આપણે ફરી લોકડાઉન લાગૂ કરવું પડશે. તેમણે કહ્યું કે રસીકરણની જરુર છે કેમ કે આ વાયરસના ફેલાવાની શક્ય સંભાવનાઓ સંક્રમિત થવા પર દર્દીઓને ગંભીર સ્થિતમાં પહોંચવાનું સંકટ ઘટાડે છે. જોે કે આપણે સાથે સાથે વધારે પ્રયાસો કરવાની જરુર છે.

આ મહિનાની શરુઆતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડેલ્ટા પ્લસ વેરિએન્ટને પોતાની વેરિએન્ટ ઓફ કંસર્નની યાદીમાં સામેલ કર્યો છે. એવું એટલા માટે કરવામાં આવ્યું કેમ કે આ વેરિએન્ટ ઝડપથી લોકોની વચ્ચે ફેલાઈ રહ્યો હતો અને રશિયા સહિત અનેક દેશોમાં નવા મામલમાં ઝડપથી વધારો થવા માટે આ જવાબદાર હતો. ભારતમાં પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અનેક મામલા સામે આવ્યા. જેમાંથી સૌથી પહેલો કેસ માર્ચમાં આવ્યો. આ અઠવાડિયામાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી પહેલી મોત થઈ. જે મધ્ય પ્રદેશમાં નોંધાયી. આ કોવિડ દર્દીએ રસી લીધી નહોંતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news