કોંગોમાં જ્વાળામુખી ફાટી નીકળતા ૩૨ લોકોના મોત ,હજારો લોકો બેઘર

કોંગોમાં જ્વાળામુખી ફાટવાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૨ લોકોનાં મોત નીપજ્યાં છે. અધિકારીઓએ આ માહિતી આપી. જ્વાળામુખી ફાટી નીકળ્યાના બે દિવસ પછી, લોકો ગોમા શહેરની સીમમાં આવેલા નાશ પામેલા … Read More

નેપાળના પોખરામાં ૫.૮ ની તીવ્રતાના ભૂકંપના આંચકા

નેપાળના પોખારામાં તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૮ માપવામાં આવી છે. હાલમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી. એનઈએમઆરસીના મુખ્ય સિસ્મોલોજિસ્ટ ડો. લોક વિજય અધિકારીએ જણાવ્યું છે … Read More

જાપાનમાં ૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

જાપાનમાં શુક્રવારે સવારે હોન્શુના પૂર્વી તટ પર ભૂકંપનો આચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ૬.૦ નોંધાય હતી. યુએસજીએસના મત મુજબ ભૂકંપ આંતરરાષ્ટ્રીય સમયાનુસાર શુક્રવારે સવારે લગભગ ૯ : … Read More

વૈજ્ઞાનિકોની ધારણા બદલાઇ, કોરોના ડિયોની માફક સ્પ્રે કરતાં જ આખા રૂમમાં ફેલાઇ જાય છે

વૈજ્ઞાનિકોને ગત વર્ષે લાગ્યું હતુ કે કોરોના વાયરસ કોઈ સ્પ્રે બૉટલથી નીકળનારા પાણીની માફક વ્યવાહર કરે છે. કેટલાક ફૂટ હવામાં આગળ વધ્યો અને પડી ગયો. આ વર્ષે વૈજ્ઞાનિકોની ધારણા બદલાઈ … Read More

આફ્રિકી દેશ મેડગાસ્કરમાં સંકટ, લોકો જીવતા તીડ-ઘાસ ખાવા મજબુર -યુનો

આખી દુનિયા જયારે કોરોના વાયરસની ઝપટમાં છે, આફ્રિકન દેશ મેડાગાસ્કરમાં લોકો પર દૂકાળનો બમણો માર પડી રહ્યો છે. હજારો લોકો જંગલી પાંદડા અને તીડ ખઇને ભૂખ ભાંગી રહ્યા છે. સતત … Read More

ઇન્ટરનેશનલ લેબર ડે : આજે વિશ્વભરમાં મજૂર દિવસની થશે ઉજવણી

કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉદ્યોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય છે. મજૂરો અને કામદારોના કારણે જ આજે દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે.  મજૂર … Read More

ઇન્ટરનેશનલ લેબર ડે : આજે વિશ્વભરમાં મજૂર દિવસની થશે ઉજવણી

કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉદ્યોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય છે. મજૂરો અને કામદારોના કારણે જ આજે દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે.  મજૂર … Read More

નાસાના હબલ ટેલિસ્કોપથી દેખાયો આકાશગંગામાં સૌથી વધુ પ્રકાશિત તારો

નાસાના હબલ ટેલિસ્કોપમાં એક ‘સેલિબ્રિટી સ્ટાર’ જોવા મળ્યો છે, આકાશગંગામાં આ સ્ટાર સૌથી વધુ ચમકે છે. આ સ્ટારની આસપાસ ગેસ અને ધૂળના વલયો જોવા મળે છે. આ સ્ટારનું નિર્માણ કેટલાક … Read More

શ્વાસ લેવામાં મુશ્કેલી હોય તો આ વાતોનું અચૂક ધ્યાન રાખો

કોરોના વાયરસની બીજી લહેરે આખા દેશમાં હડકંપ મચાવી દીધો છે. હોસ્પિટલોમાં ૈંઝ્રેં બેડ અને ઓક્સિજનની કમીથી પણ દર્દીઓની હાલત ખરાબ છે. તેવામાં હેલ્થ ઓથોરિટીએ લોકોને ઘરે જ શક્ય હોય તો … Read More

World Earth Day : આજે વિશ્વભરમાં પૃથ્વી દિવસ મનાવવામાં આવશે

આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. આ દિવસ પ્રથમવાર એપ્રિલ 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો કે લોકો કુદરતીસ્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે હેતુથી સૌને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news