મધ્ય ચીનમાં માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગઃ ૧૮ લોકોના મોત

મધ્ય ચીનમાં શુક્રવારે એક માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ લાગવાના કારણે ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થઈ ગયા છે અને અન્ય ૧૬ લોકો તેમાં ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. … Read More

અફઘાનિસ્તાનના કાબૂલમાં ૫.૩ની તીવ્રતાના ભૂકંપના આંચકા

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૩ રહી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ આજે સવારે ૪.૩૪  વાગે ભૂકંપના આંચકાથી કાબૂલના ઉત્તરમાં ધરતી કાંપી … Read More

ઘાતક વાયુઓનુ જન્મદાતા માનવ જગત ઓક્સિજન વધારવા જાગૃત ક્યારે થશે….?

વિશ્વમાં વિવિધ દેશોમાં જુદા જુદા પ્રકારના રોગો  સમયાંતરે ત્રાટકતા રહે છે. તો વિશ્વભરને ઘમરોળી નાખતા રોગો પણ ત્રાટકયા છે.  અગાઉના સમયમાં જે તે રોગો ત્રાટક્યા હતા ત્યારે અત્યારના સમય જેવા … Read More

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ૪.૫ની તીવ્રતાના ભૂકંપથી હચમચી

ભૂકંપનાં જોરદાર આંચકાથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ હચમચી ઉઠ્યું હતું. સ્થાનિક સમય મુજબ સવારે ૬.૩૯ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ નોંધાઇ હતી. નેશનલ સેન્ટર ફોર … Read More

નેપાળમાં વાદળ ફાટતા જળ પ્રલય, ૩ ભારતીય સહીત ૨૩ લાપત્તા

નેપાળમાં વાદળ ફાટવાને પગલે, જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ છે. વાદળ ફાટતા પડેલા અતિભારે વરસાદથી, ઘસમસતા પૂરમાં ૩ ભારતીય સહીત કુલ ૨૩ વ્યક્તિઓ તણાઈ ગયા છે. સ્થાનિકોને નજીકની સરકારી શાળામાં સ્થળાંતર … Read More

અમેરિકન કંપની ફાઈઝરે બાળકો પર કોરોના રસીનું ટ્રાયલ શરૂ કર્યું

કોરોના વાયરસની વેક્સિન બનાવનારી અમેરિકી કંપની ફાઈઝરે ૧૨ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો પર પોતાની કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. પહેલા તબક્કામાં ગણતરીના બાળકોને જ વેક્સિનના અલગ-અલગ ડોઝ … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વડોદરાના પ્રાદેશિક નિયામક પ્રસૂન ગાર્ગવનો વિશેષ સંદેશ

આજે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે “ઇકોસિસ્ટમઃ રિસ્ટોરેશન”. આ તકે પર્યાવરણ ટુડે દ્વારા કેન્દ્રીય પ્રદૂષણ  … Read More

ગ્લોબલ વોર્મિંગની આડકતરી ચેતવણીઓ છતાં વિશ્વના દેશો બેધ્યાન કેમ….?!

વિશ્વભરમાં કોરોના મહામારીએ સારા અને નરસા બે પાસા બતાવી દીધા છે પરંતુ વિશ્વના દેશોની જે તે સરકારો તથા લોકો તેમાંથી બોધપાઠ લેશે કે કેમ….? એ મોટો સવાલ છે..! કારણ એક … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ 2021: રાજ્યકક્ષાના કાર્યક્રમની રૂપરેખા

વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની ઉજવણી માટે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે, જે કાર્યક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે. સવારે 10.30 કલાકથી 11.00 કલાક સુધી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી … Read More

ચીનમાં માણસમાં H10N3 બર્ડ ફલુનો સ્ટ્રેન મળતાં સમગ્ર વિશ્વમાં ફફડાટ

ચીનથી વાગી વધુ એક બિમારીની ખતરાની ઘંટડી કોરોના સંકટ હજુ ટળ્યું નથી કે ચીનથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ચીનમાં પહેલીવાર માણસોમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે. નેશનલ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news