અમેરિકાના અલાસ્કામાં ૮.૨ની તિવ્રતાનો ભૂકંપ, ભારે તબાહીની આશંકા

અમેરિકાના અલાસ્કા પેનિનસુલામાં બુધવાર રાત્રે ભયાનક ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા. આ ભૂકંપની તીવ્રતા રેકટર સ્કેલ પર ૮.૨ મપાઇ છે. આ ઝટકો એટલો તેજ હતો કે ત્યારબાદ સુનામીની ચેતવણી રજૂ કરી … Read More

ઋતુકાળ બદલાવ રોકવા વિશ્વના દેશો ઠોસ કદમ ક્યારે ઉઠાવશે…..?

વિશ્વભરમાં મોસમનું કદી પણ નહી જોયેલું રૂપ જોવા મળી રહ્યું છે. જર્મની અને ચીનમાં ભારે પૂર, કેનેડામાં અસહ્ય ગરમી અને ઉત્તર અમેરિકાના જંગલોમાં આગ.ભારત, પાકિસ્તાન જેવા દેશોમાં પ્રલયકારી અતિવૃષ્ટી તથા … Read More

ચીના જિલિન પ્રાંતમાં વેરહાઉસમાં આગ લાગતા ૧૪ના મોત, ૨૬ ઘાયલ

ચીનના જિલિન પ્રાંતમાં એક વેરહાઉસમાં લાગેલી આગમાં ૧૪ લોકો માર્યા ગયા અને ૨૬ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના જીલીન પ્રાંતની રાજધાની ચાંગચુંનના જીંગિયુ ઔદ્યોગિક … Read More

વિશ્વભરમાં જંગલોનો સફાયો થઇ જશે તો……?

વિશ્વના દેશો વિકાસની આંધળી દોડમાં માનવજાત, પશુ-પક્ષી સહિતના જીવોને ઓક્સિજન આપતા વૃક્ષોનું આડેધડ મોટા પ્રમાણમાં નિકંદન કાઢી રહ્યા છે. તે સાથે લગભગ દેશો જળ અને વાયુ પ્રદૂષણ મોટા પ્રમાણમાં પેદા … Read More

ચીનના મધ્યન હેનાન પ્રાંતમાં વરસાદ-પૂરનો કહેરઃ ૧૨ના મોત, ૨ લાખ લોકોને બચાવાયા

ચીનના મધ્ય હેનાન પ્રાંતમાં વરસાદ અને પૂરના કારણે ઘટેલી દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે અને લગભગ બે લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. શહેરના રસ્તાઓ … Read More

જર્મનીમાં ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધી ૫૯ લોકોના મોત

પશ્ચિમી યુરોપના અનેક દેશો ભારે પૂરનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરને કારણે જર્મનીમાં અત્યાર સુધીમાં ૫૯ અને બેલ્જિયમમા ૯ લોકોનાં મોત થયાં છે. પશ્ચિમ જર્મનીમા યુક્રિશેન વિસ્તારના … Read More

કોરોના વાયરસનું સૌથી મુખ્ય અને ખતરનાક વેરિયન્ટ ડેલ્ટા છે

અમેરિકાની સર્વોચ્ચ મેડિકલ સંસ્થા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ કહ્યું છે કે, હવે કોરોના વાયરસનું સૌથી મુખ્ય અને ખતરનાક વેરિયન્ટ ડેલ્ટા છે. આ સતત અમેરિકા અને દુનિયાભરના દેશોને પ્રભાવિત … Read More

અમેરિકાના અલાસ્કામાં ૫.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

અલાસ્કામાં એટુ સ્ટેશનની પશ્ચિમમાં ૨૮૫ કિલોમીટર પશ્ચિમમાં ભૂકંપ આવ્યો હોવાની યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિમી નીચે જણાવાયું છે. જાેકે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર … Read More

બાંગ્લાદેશમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ૫૨ લોકો જીવતા ભડથું

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા ૫૨ લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે, ઘટના ગુરૂવારની છે પણ શુક્રવારે આ … Read More

ગ્લોબલ વૉર્મિંગ ક્યા કારણોસર શક્તિશાળી બનતું જઈ રહ્યું છે…..?

વિશ્વની મહાસત્તાઓ અને વિકાસશીલ દેશોની વિકાસની આંધળી દોડમાં વિશ્વને કઈ હદે નુકસાન પહોંચાડશે તે કહી શકાય તેમ નથી.જે તે દેશોની વિકાસની આંધળી દોટ અને વિકાસ કાર્યોની સ્પર્ધામાં કુદરતી સંપદાઓનુ એટલું … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news