બાળકો માટે કોરોનાની રસી સલામત : ફાઇઝર
બ્રિટનમાં ૧૨થી ૧૫ વર્ષના સ્વસ્થ બાળકોને શાળાની અંદર જ ફાઇઝરની કોવિડ વેક્સિન આપવાનો આરંભ કરવામાં આવ્યો હતો. બાળકોનું શિક્ષણ વધારે કથળતું અટકે તે આશાઓ સાથે યુકે સરકાર બાળકોને ફાઇઝરનો સિંગલ … Read More
બ્રિટનમાં ૧૨થી ૧૫ વર્ષના સ્વસ્થ બાળકોને શાળાની અંદર જ ફાઇઝરની કોવિડ વેક્સિન આપવાનો આરંભ કરવામાં આવ્યો હતો. બાળકોનું શિક્ષણ વધારે કથળતું અટકે તે આશાઓ સાથે યુકે સરકાર બાળકોને ફાઇઝરનો સિંગલ … Read More
સ્પેનમાં જવાળામુખી ફાટવાના પગલે અહીંની સ્કુલ સોમવારે બંધ રહેશે. લાવાના પ્રવાહે એપી ૨૧૨ રસ્તાને કાપી નાંખ્યો છે અને તેના કારણે ચાર રસ્તાઓ પણ પ્રભાવિત થયા છે. આ રસ્તાઓને બંધ કરી … Read More
ચીનના ભૂકંપને કારણે ઘાયલ થયેલા લોકોને નજીક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં. જે પૈકી ત્રણની સિૃથતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. સૃથાનિક સરકારના જણાવ્યા અનુસાર ૬૯૦૦ અસરગ્રસ્ત લોેકોને … Read More
ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (સીઈએનસી)ના અહેવાલ પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી ઉંડે નોંધાયુ હતું. ભૂકંપનું કેન્દ્ર ૨૯.૨ ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને ૧૦૫.૩૪ ડિગ્રી પૂર્વીય દેશાંતર પર હતું. ઉલ્લેખનીય છે … Read More
અમેરિકામાં તાજેતરમાં વાવાઝોડાના કારણે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને લુસિયાનામાં ભારે તબાહી સર્જાઈ છે ત્યારે બાઈડને કહ્યુ છે કે, હવે ક્લાઈમેટ ચેન્જ અંગે સમજવાની જરુર છે. વાવાઝોડાથી પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત દરમિયાન બાઈડને … Read More
મેક્સિકો સિટીની બાજુમાં આવેલા રોમા સુર શહેરમાં વીજળી જતી રહી છે અને ડરી ગયેલા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે. મેક્સિકોના એક અન્ય હિડાલ્ગો રાજ્યના તુલા શહેરમાં ભારે વરસાદ … Read More
ન્યુયોર્ક શહેરમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે કેમ કે શહેરમાં ઐતિહાસિક વરસાદ વરસી શકે છે. ભયંકર પૂરનો ખતરો સર્જાઈ શકે છે. બધા લોકો સુરક્ષિત સ્થાને ખસી જાય અને માર્ગોથી દૂર રહે. … Read More
વિશ્વભરમાં વિવિધ કુદરતી ઘટનાઓને લઈને આમ લોકોની પરેશાની વધતી ચાલી છે. વિશ્વના મોટાભાગના દેશો બે વર્ષથી કોરોનાનો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશો કોરોના મુક્ત પણ થઈ ગયા છે પરંતુ … Read More
ગ્રીનલેન્ડ, જે આર્કટિક અને એટલાન્ટિક મહાસાગરો વચ્ચે સ્થિત વિશ્વનું સૌથી મોટું ટાપુ છે, તેની સપાટીનો ત્રણ ચતુર્થાંશ ભાગ કાયમી બરફની ચાદરથી ઢકાયેલો છે, જે આબોહવા પરિવર્તનને કારણે વધુને વધુ જોખમમાં … Read More
ગ્લોબલ વોર્મિંગ બાબતે વિશ્વના દેશોને ચેતવણી મળી ચૂકી છે છતા વિકાસની આંધળી દોડમાં દોડતા દેશો ગ્લોબલ વોર્મિંગને કારણે આવનાર ગંભીર પરિણામોને રોકવા પ્રયાસો કરશે કે કેમ તે મોટો સવાલ છે…..? … Read More