કચરામાંથી દરરોજનું ૭૦૦ લિટર પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન શરૂ થયું

અદ્ભુત સંશોધન આફ્રિકન દેશ ઝામ્બિયાએ કર્યું છે. જૂના ટાયર અને પ્લાસ્ટિકના ડબ્બામાંથી પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવી રહ્યું છે. ઝામ્બિયાની સેન્ટ્રલ આફ્રિકન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશન દરરોજ ૧.૫ ટન કચરામાંથી ૬૦૦-૭૦૦ લિટર ડીઝલ … Read More

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા વાયુસેના મદદ કરશે

ભારતીય વાયુસેના મંગળવારથી ભારતીયોને બહાર કાઢવા માટે અનેક C-૧૭ એરક્રાફ્ટ તૈનાત કરી શકે છે. લોકોને બહાર કાઢવાની સાથે IAF એરક્રાફ્ટ માનવતાવાદી સહાયને વધુ અસરકારક રીતે પહોંચાડવામાં પણ મદદ કરશે. અત્યાર … Read More

યુએઈમાં પુરાતત્વવિદોને ૮૫૦૦ વર્ષ જૂની ઈમારતો મળી

સંયુક્ત આરબ અમીરાતમાં પુરાતત્વવિદોએ દેશની સૌથી જૂની ઇમારતો શોધી કાઢી છે. આ ઇમારતો ઓછામાં ઓછી ૮,૫૦૦ વર્ષ જૂની છે. અબુ ધાબીના સંસ્કૃતિ અને પર્યટન વિભાગે જણાવ્યું હતું કે, તે અગાઉ … Read More

બ્રાઝિલમાં પુર, ભૂસ્ખલનમાં મુત્યુઆંક વધી ૧૧૭ થયો

બ્રાઝિલના પર્વતીય શહેર પેટ્રોપોલિસમાં  પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧૭ થઈ ગયો છે અને ૧૧૬ લોકો હજુ પણ લાપતા છે. રિયો ડી જાનેરો રાજ્ય સરકારે મૃતકોની સંખ્યા વધી હોવાની પુષ્ટિ … Read More

મેક્સિકોમાં પક્ષીઓનું ઝુંડ અચાનક જમીન પર પટકાયા : અનેક પક્ષીના મોત

મેક્સિકોના કુઆઉટેમોક શહેરમાં પક્ષીઓનું એક ઝુંડ ઊડતાં ઊડતાં એમાંથી અચાનક જમીન પર પડ્યાં હતાં. ઝુંડમાં સેંકડો પીળા માથાવાળાં બ્લેક બર્ડ્‌સ સામેલ હતાં. એમાં અનેક પંખીઓનાં મોત નીપજ્યાં. ઘટના ૭ ફેબ્રુઆરીની … Read More

બ્રાઝિલમાં કુદરતી આફત ભૂસ્ખલન અને પૂરે તબાહી મચાવી

એક તરફ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે તો સાથે જ અનેક દેશોમાં કુદરતનો કહેર પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બ્રાઝિલ ના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ અને … Read More

બ્રાઝિલમાં ભૂસ્ખલન અને પૂરના કારણે ૧૮ લોકોના થયા મોત

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે. અહીં પહાડી વિસ્તારમાં પ્રવાસીઓ માટે પ્રખ્યાત સ્થળ પર વાવાઝોડું સતત તબાહી મચાવી રહ્યું … Read More

ફરી એકવાર સરકાર વધુ ૫૦ ચીની એપ્સ બેન કરી

ભારત સરકારે અગાઉ TIKTOK અને PUBG મોબાઈલ સહિત ઘણી લોકપ્રિય એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે PUBG મોબાઈલે કોઈક રીતે ભારતમાં પુનરાગમન કર્યું, ત્યારે ક્રાફ્ટને એક નવી ઓફિસની સ્થાપના કરી … Read More

આકાશમાંથી મૃત પક્ષીઓ અચાનક રસ્તા પર પડ્યાની અજીબ ઘટના બની

દુનિયાભરમાં અમુકવાર એવી ઘટનાઓ બને છે. આવી ઘટનાઓ જોઈને દંગ રહી જવાય છે. અમુક ઘટનાઓ વિવાદ ઉભી કરે અથવા તો કઈ કહી ના શકાય કે આવી ઘટના કેવી રીતે સર્જાઈ … Read More

યુક્રેન પર હુમલો થશે તો રશિયાની ગેસ પાઈપલાઈન બ્લોક કરી દેવામાં આવશે

અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડને ચેતવણી આપી છે કે જો યુક્રેન પર હુમલો થશે તો રશિયાની મહત્વપૂર્ણ ગેસ પાઇપલાઇન નોર્ડ સ્ટ્રીમ ૨ બ્લોક કરી દેવામાં આવશે. બાઇડને કહ્યું કે પાઇપલાઇન બોલ્ક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news