કોરોના પછી H3N2 વાયરસ, કેટલો ખતરનાક છે આ વાયરસ અને શું છે તેના લક્ષણો?.. જાણો

વૈશ્વિક મહામારી કોવિડ ૧૯ એ બે વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં આ રોગચાળાને કારણે લાખો લોકોના મોત થયા છે. કોરોના બાદ હવે H3N2 વાયરસે ડોક્ટરોને ચિંતામાં મૂકી દીધા … Read More

ગ્લોબલ વોર્મિંગ માટે અમીર દેશો જવાબદાર, ગરીબ દેશો ભોગવી રહ્યા છે : વડાપ્રધાન મોદી

જી- ૨૦ દેશોના વિદેશમંત્રીઓની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકને સંબોધન કરતાં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું  જી૨૦ની બેઠક માટે તમામ વિદેશમંત્રીઓનું ભારતમાં સ્વાગત કરું છું. આ … Read More

પાકિસ્તાનમાં ઝાફર એક્સપ્રેસમાં થયો બોમ્બ બ્લાસ્ટ, ૨ લોકોના મોત, ૪ લોકો ઘાયલ

પાકિસ્તાનમાંથી એક ભયંકર દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. અહીં ક્વેટા જતી ઝાફર એક્સપ્રેસમાં ગુરુવારે ધમાકો થયો હતો. આ બ્લાસ્ટમાં બે મુસાફરોના મોત થઈ ગયા છે અને ચાર અન્ય ઘાયલ થઈ … Read More

તુર્કી-સીરિયા બાદ હવે ફિલિપાઈન્સમાં આવ્યો ભૂકંપ, ભારતને કુદરતી આફતની આપી ચેતવણી

ફિલિપાઈન્સના મસ્બાતે ક્ષેત્રમાં ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા છે. યુનાઈટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર  ભૂકંપની તીવ્રતા ૬.૧ આંકવામાં આવી છે. હાલ જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે … Read More

તુર્કીમાં વિનાશક ભૂકંપને કારણે ભારતે અત્યાર સુધીમાં મોકલી છે ત્રણ ટીમ

તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. ભૂકંપ પછીના વિનાશને કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં ૧૫૦૦૦ … Read More

તુર્કીમાં ભૂકંપ વિશ્વ માટે છે હજુ ચિંતાનો વિષય, નિષ્ણાંતોનું કહેવું છે કે હજુ ફરી આવશે ભૂકંપ

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપથી પ્રભાવિત વિસ્તારમાં ધ્વસ્ત થયેલા ઘર અને કાટમાળમાંથી લાશ બહાર કાઢ્યા બાદ મૃતકોની સંખ્યા વધીને ૧૯,૦૦૦થી વધારે થઈ ગઈ છે. મોટી તબાહી બાદ દેશમાં વધું … Read More

તુર્કી સતત ભૂકંપના આંચકાથી ૧૦ ફૂટ ખસી ગયું, ૮૦૦૦ લોકોના મૃત્યુ, આંકડો વધે તેવી આશંકા

તુર્કી માટે અઠવાડિયાનો પહેલો દિવસ આફત લઈને આવ્યો. વહેલી સવારે ૪.૧૭ મિનિટ પર ભૂકંપના પહેલા ઝટકાએ અનેક જિંદગીઓ બુઝાવી નાખી. ત્યારબાદ  આવી રહેલા સતત ભૂકંપના ભીષણ આંચકા અને આફ્ટરશોકે અનેક … Read More

તુર્કિએ-સીરિયામાં ભૂકંપથી ૨.૩ કરોડ લોકો પ્રભાવિત થયા હોવાનો WHOનો મોટો દાવો

નવી દિલ્હીઃ પશ્ચિમી એશિયન દેશો તુર્કિએ અને સીરિયામાં સોમવાર (૬ ફેબ્રુઆરી)ના આવેલા ભૂકંપે મોતનું તાંડવ મચાવી દીધું. ભૂકંપની ઝપેટમાં આવવાથી હજારો લોકોના મોત થયા છે. બંને દેશમાં અત્યાર સુધી ૫ … Read More

ડચ નિષ્ણાતે તુર્કીના ભૂકંપની ૩ દિવસ અગાઉ આગાહી કરી હતી

સોમવારે વહેલી સવારે ૭.૮ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ દક્ષિણ તુર્કી અને ઉત્તર સીરિયામાં ધસી આવ્યો હતો, આ ભુકંપમાં હજારો ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. હજુ પણ લોકો કાટમાળમાં બચી ગયેલા … Read More

તુર્કી-સિરીયામાં અત્યાર સુધીમાં ત્રણ મોટા ભૂકંપ અને અમુક ક્ષણમાં ૩૮૦૦થી વધારેના જીવ

તુર્કી અને પડોશી દેશ સીરિયામાં સોમવારે આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ૩૮૦૦થી વધારે લોકોનાં મોત થઇ ચૂક્યા છે. આ સાથે ૧૫ હજારથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભૂકંપને કારણે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news