જાપાને દરિયામાં રેડિયો-એક્ટિવ પાણી છોડવાનું શરૂ કર્યું, દેશ-વિદેશમાંથી ઉઠ્યાં વિરોધના વંટોળ

નવીદિલ્હીઃ માર્ચ ૨૦૧૧માં જાપાનમાં આવેલા તીવ્ર ભૂકંપ અને સુનામીથી લગભગ નાશ પામેલા ફુકુશિમા દાઇચી પરમાણુ પ્લાન્ટમાંથી સંશોધિત રેડિયોએક્ટિવ પાણીને પ્રશાંત મહાસાગરમાં (Pacific Ocean) છોડવાની પ્રક્રિયા ગુરુવારે શરૂ કરવામાં આવી હતી. … Read More

ચંદ્રયાન-3નું રોવર ચંદ્રની સપાટી પર ડગ માંડ્યા, દેશ-વિદેશમાંથી થઈ રહી છે અભિનંદનની વર્ષા

ચેન્નાઈ: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યાના લગભગ અઢી કલાક બાદ  રોવર પ્રજ્ઞાને સપાટી પર ડગ માંડ્યા. ઈસરોના સત્રોએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3ના … Read More

ભારતનો ‘ચાંદા મામા’ પર વિજય, દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર એકમાત્ર દેશ બન્યો

શ્રીહરિકોટા: વિશ્વ ગુરુ બનવા તરફ મોટી છલાંગ લગાવતા, ભારતે બુધવારે ચંદ્રના તે ભાગ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો જ્યાં આજ સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના … Read More

જર્મન મંત્રીએ યુપીઆઇ વડે પેમેન્ટ કરી શાકભાજી ખરીદી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી, સોશિયલ મીડિયા યુઝર્સે આભાર વ્યક્ત કર્યો

બેગ્લુરુઃ જર્મનીના એક મંત્રીએ ભારતમાં શાકભાજી ખરીદ્યા અને પછી યુપીઆઈ દ્વારા ચૂકવણી કરી. આ દરમિયાન તેને જે અનુભવ થયો તેનાથી તેઓ ખૂબ જ ખુશ હતા. ભારતમાં જર્મન એમ્બેસીએ ટ્વિટર પર … Read More

અમેરિકાના હવાઈ પ્રાંતના જંગલોમાં ભીષણ આગ, મૃત્યુઆંક વધીને 110 થયો

હવાઈ: યુએસના હવાઈ પ્રાંતમાં પ્રચંડ જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 110 થઈ ગયો છે. પ્રાંતીય ગવર્નર જોશ ગ્રીને જણાવ્યું હતું કે અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી ભયંકર જંગલી આગ છે. ગ્રીને … Read More

તુર્કીયેથી જાપાન સુધી ૬.૦ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

હોક્કાઇડો-તુર્કીય: જાપાનના હોક્કાઇડોમાં આજે શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૬.૦ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૪૬ કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે. … Read More

ગ્લેશિયર ફાટ્યુઃ અમેરિકાના અલાસ્કામાં કેદારનાથ જેવી પરિસ્થિતિ સર્જાઈ

અલાસ્કાઃ અમેરિકાના અલાસ્કામાં ગ્લેશિયર ફાટ્યાના સમાચાર મળ્યા છે, કેદારનાથ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવાની માહિતી મળી છે. અલાસ્કાની મેડેનહોલ નદીમાં પૂરની સ્થિતી છે. નદીની આસપાસના મકાનો પૂરમાં તણાયા છે. અલાસ્કામાં … Read More

હવાઈના જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 53 થયો

લોસ એન્જલસ: યુએસના હવાઈમાં માયુ ટાપુ પર લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 53 થઈ ગયો છે.  ગુરુવારે, માઉ કાઉન્ટીની સત્તાવાર વેબસાઇટે લખ્યું, “અગ્નિશામક દળ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી … Read More

જાણવા જેવુંઃ આરબ દેશો પાસે સૌથી વધુ ભંડાર શા માટે અને કેવી રીતે છે?

આરબ દેશો પાસે પીવા માટે પાણી નથી. અનાજ ઉગાડવા માટે કાઈ ફળદ્રુપ જમીન નથી. પરંતુ તેમની પાસે તેલનો એટલો ભંડાર છે કે તેઓ વિશ્વના ઘણા દેશોને ખરીદી શકે છે. આ … Read More

આ દેશના જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે 750 અગ્નિશામકો કરાયા તૈનાત

ફ્રાન્સમાં જંગલી આગ વધુ પ્રસરી જવાની આશંકા હોવાથી 750 થી વધુ અગ્નિશામકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ જાણીકારી ફ્રેન્ચ બ્રોડકાસ્ટર BFMTVએ શનિવારે આપી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે જંગલમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news