આવી રહ્યું છે વધુ એક ઘાતક વાવાઝોડુ, અરબ સાગરમાં સર્જાશે ‘BIPARJAY’

દેશમાં એક પછી એક વાવાઝોડાનો ખતરો દેખાઇ રહ્યો છે, અત્યારે એક વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી ત્યાં તો બીજા એક અન્ય વાવાઝોડાએ રૂપ લેવાનું શરૂ કરી દીધુ છે. રિપોર્ટ છે કે, અરબ સાગરમાં વધુ એક ઘાતક વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, અને તે ગમે તે સમયે ઝાટકી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં હાલમાં મોચા વાવાઝોડાને લઇને લોકો અને તંત્ર ચિંતિત છે, ત્યાં તો વધુ એક વાવાઝોડુ, એટલે કે અરબ સાગરમાં વાવાઝોડુ આકાર લઇ રહ્યું છે. આ વાવાઝોડું વિવિધ મૉડેલોમાં ઓમાન કે અરબ દેશો તરફી રહેવાનો અંદાજ વધુ દેખાઇ રહ્યો છે. આ વાવાઝોડુ જ્યારે ગુજરાતમાં વરસાદી માહોલ હશે તે સમયે આ વાવાઝોડુ ઉદભવી શકે છે.

અરબ સાગરમાં ઉદભવશે તેનું નામ ‘બીપર જય’ વાવાઝોડુ હશે, આ વાવાઝોડાનું નામકરણ બાંગ્?લાદેશ દ્વારા થયેલું છે. બાંગ્લાદેશે આનુ નામ ‘BIPARJAY’ – ‘બીપર જય’ રાખ્યુ છે. હાલમાં ભારતમાં ‘મોકા’ વાવાઝોડાનો ભય ઉદભવ્યો છે. આ વાવાઝોડુ અત્યારે બંગાળની ખાડીમાં ઘુમરાઇ રહ્યું છે, જેના પ્રભાવે ગુજરાત-રાજસ્થાન સહિતના રાજયોમાં શુષ્?ક વાતાવરણને અને હિટવેવ, ગરમી વધી રહી છે. જોકે માસાંતે એટલે કે માસના અંતિમ દિવસોમાં અરબ સાગરમાં એક અન્?ય વાવાઝોડું આકાર લેશે, તેમ હવામાન એજન્સીઓ પોતાના મૉડેલોમાં દર્શાવી રહી છે. આ વાવાઝોડાનું નામકરણ બાંગ્?લાદેશ દ્વારા થયેલું છે. તેનું નામ ‘BIPARJAY’ – ‘બીપર જય’ હશે. અરબ સાગરમાં તેનું ઉદભવસ્?થાન હશે, અને તેનો ટ્રેક (દિશા) જુદાજુદા મૉડેલોમાં ઓમાન કે અરબ દેશો તરફનો હશે. જોરદાર પવન, તોફાન, વરસાદ… ‘મોચા’ – ઝડપથી આગળ વધી રહ્યું છે

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news