Paryavaran State Top Story જીપીસીબી ચેરમેન તરીકે આઈએએસ આર.બી. બારડની નિમણૂક September 3, 2024 ગાંધીનગરઃ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય પ્રદૂષણ બોર્ડ, ગાંધીનગરના ચેરમેન તરીકે આઈએએસ આર.બી. બારડની નિમણૂક કરવામાં આવી છે. જીપીસીબીના ચેરમેન પદે ત્રણ વર્ષની મુદત માટે તેઓની નિમણૂક કરવામાં આવી છે.