આગામી દિવસોમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને અસર કરી શકે: હવામાન વિભાગ
રાજ્યનું હવામાન આગામી ૪ દિવસ સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસા જેવો માહોલ બનેલો હતો. પરંતુ ગઈકાલથી માવઠાથી … Read More